न.
[ સં. ]
( વૈદ્યક ) હેડકી, શ્વાસ વગેરે દરદ ઉપર અપાતી એ નામની દવા. તેની બનાવટ; ચારસો તોલા ભોરિંગડી લઇ બે હજાર અડતાલીશ તોલા પાણીમાં ઉકાળવી. ચોથો ભાગ રહે ત્યારે તેની અંદર ગળો, ચિત્રક, નાગરમોથ, કાકડાશિંગી, સૂંઠ, મરી,પીપર, ધમાસો, ભારંગીમૂળ, રાસ્ના અને કચૂરો એ દરેક ચાર ચાર તોલા, સાકર એંશી તોલા, ઘી બત્રીસ તોલા નાખવાં. ઠંડું થાય ત્યારે તેની અંદર બત્રીસ તોલા મધ, સોળ તોલા વંશલોચન ને સોળ તોલા પીપર નાખી માટીના ઠામમાં રાખી મૂકવું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.