પું○
ત્રાંસી આંખથી જોવું એ, આંખને ખૂણેથી જોવાપણું. (૨) વાંકી નજરથી સાન કરવી એ. (૩) ત્રાંસી આંખનો ઇશારો. (૪) (લા.) વ્યંગોક્તિ, વક્રોક્તિ, મર્મવચન, ‘સેટાયર’ (કિ○ઘ○), ‘સાર્કેઝમ.’ (૫) નિંદા. (૬) આક્ષેપ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ