પું○
શાસ્ત્રની આજ્ઞા. (૨) શાસ્ત્રની વૈકલ્પિક આજ્ઞા. (૩) પ્રસ્તાવ, નિર્દેશ, સિદ્ધાંત, ‘થીયરી’ (કે○હ○), ‘આઇડિયા’ (ન○પા○). (૪) ધાર્મિક વિધિની પદ્ધતિ. (૫) ૪૩,૨૦,૦૦,૦૦૦ વર્ષોનો એકમ, ૧૦૦૦ યુગોનો સમય, બ્રહ્માનો એક દિવસ (પૌરાણિક માન્યતા પ્રમાણે). (૬) વેદનાં છ અંગોમાંનું એ નામનું એક (જેમાં યજ્ઞયાગાદિક ક્રિયાના નિયમોનું પ્રતિપાદન મળે છે.). (૭) વિ○ (સમાસને અંતે ‘લગભગ’ના અર્થમાં; જેમકે ‘મૃતકલ્પ’ લગભગ મરી ગયેલું લાગતું) લગભગ, ઘણુંખરું
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.