સ્ત્રી○
સોનાચાંદીની કસોટી કરવાનો પથ્થર, સોનાચાંદીનો કસ કાઢવાનો પથ્થર. (૨) (લા.) પરીક્ષા, તપાસણી, ‘ટેસ્ટ’. (૩) માપદંડ, આદર્શ, ‘ક્રાઇટેરિયા’ (હિ○વ્ર○) (૪) સંકડામણનો વખત, મુશ્કેલીનો સમય
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.