સ○ક્રિ○
અંદરથી બહાર ખેંચવું. (૨) છૂટું પાડવું. (૩) દૂર કરવું. (૪) તારવવું. (૫) ઉતારવું. (૬) ખુલ્લું કરવું. (૭) નિચોવવું, ગાળવું. (૮) આકાર આપવો, આલેખવું, ચીતરવું. (૯) સ્થાપના કરવી. (૧૦) બતાવવું. (૧૧) વિતાવવું. (૧૨) સ્વાર્થે સહાયકારક ક્રિયાપદ: ‘હસી કાઢવું’, ‘કરી કાઢવું’ વગેરેના રૂપમાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.