પું○
માનવ અને પશુઓ વગેરેની સાંભળવાની કર્મેંદ્રિય. (૨) બંદૂક, તોપ વગેરેનું દારૂ મૂકવાનું કાણું. (૩) વાસણ કે પડિયાનો પકડી શકાય તેવો કાંઠા નજીકનો છેડો. (૪) (લા.) ધ્યાન, લક્ષ. (૫) વહાણનો પાછલો ભાગ. (વહાણ.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.