કાર્ય

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

કરવા યોગ્ય, કરણીય. (૨) ન○ પરિણામ, ફળ. (૩) કામ, ક્રિયા, ‘ઍક્શન’, ‘ફંક્શન’. (૪) નાટ્યમાં પાંચ અર્થપ્રકૃતિમાંની છેલ્લી. (નાટ્ય.) (૫) જન્મકુંડળીમાંનું દસમું સ્થાન. (જ્યો.)

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects