વિ○
આકરું, સખત, કડક. (૨) શેકીને કડક કરેલું. (૩) યથાર્થ, વાસ્તવિક, સાચું, વાજબી, ‘બૉનાફાઇડ’, ‘ઍક્ચ્યુઅલ.’ (૪) નકલી નહિ તેવું શુદ્ધ. (૫) ઇમાનદાર. (૬) (લા.) આશ્ચર્યજનક. (૭) ભાર બતાવવા નિરર્થક ઉમેરણ (‘જાતો ખરો’ જેવું)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ