स्त्री.
લઘુપીલુ; છોટાપીલુ. મુસલમાનો તેનો ઉપયોગ દાતણ તરીકે કરે છે. તેનાં પાન સૂકવીને ચલમમાં ભરી પીવાથી દમ, ઉધરસ મટવાનું મનાય છે. તેના તલને ખાખણનું તેલ કહે છે અને તે સંધિવા ઉપર વપરાય છે. એના લાકડાને ઊધઈ લાગતી નથી. તે ઊંટનો મુખ્ય ચારો છે. મૂળિયાનો ઉકાળો અનાર્તવ ઉપર કામ આવે છે.તેનાં ફૂલમાંથી નીકળતું તેલ ખાંસી, કૃમિ અને કોઢ ઉપર અકસીર મનાય છે. ફળને ટંકણખાર સાથે સર્પદંશ ઉપર અપાય છે. તેના મૂળની છાલ છૂંદીને ચામડી ઉપર લગાડવાથી ફોલ્લો ઊઠે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.