पुं.
એક પ્રકારનો વેલો. આ વેલા ઘણા લાંબા અને જાડા થાય છે. ડુંગર ઉપર ઘણે ઊંચે ચઢે છે. પાન ઉપર વાળની ઘણી રુવાંટી હોય છે. પાન આંતરે આવે છે અને તે પહોળાં, તળિયે હૃદયાકૃતિ ને ટોચે ટેરવાવાળાં હોય છે. ફળ પાકે ત્યારે કાળાં થાય છે. જે ઝાડ ઉપર તે ચઢે તેને તે ઢાંકી દે છે. આ વેલાના થડમાં વીંધ પાડવાથી સ્વચ્છ પાણીની શેડ ફૂટે છે. તરસ્યા મુસાફર પાણી તરીકે તેને પીએ છે. ફળ પાકે ત્યારે સુંદર દેખાય છે, પણ ઝેરી છે. પક્ષીઓ તે ખાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ