વિ○
ઘરમાં રહેનારું. (૨) પું○ગુરુને ઘેર અભ્યાસ પૂરો કર્યા પછી ઘેર આવીને લગ્ન કરી જીવનારો પુરુષ (વર્ણાશ્રમ પદ્ધતિએ), ગૃહસ્થાશ્રમી પુરુષ (૩) ઘરસંસાર માંડીને રહેલો પુરુષ. (૪) અયાચક વૃત્તિથી રહેનારો બ્રાહ્મણ, જેમકે નાગર ગૃહસ્થ (યાચક એ નાગર બ્રાહ્મણ). (૫) (લા.) ખાનદાન કે મોભાવાળો માણસ, સજ્જન, ‘જેન્ટલમૅન’
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં