વિ○
ઇંદ્રિયો જેનો અનુભવ કરી શકે તેવું. (૨) પ્રત્યક્ષ જોઈ શકાય તેવું. (૩) ગાયો અને પશુઓ જ્યાં ચરી શકે તેવું. (ન ખેડાતું બીડ કે જમીનનું તળ). (૪) જન્મરાશિમાં પોતે પોતાને સ્થાને સૂર્ય વગેરે ગ્રહો જેમાં જઈ રહ્યા છે તેવું.(ગ્રહ વગેરે). (જ્યો.) (૫) ન○ ચરિયાણ જમીન
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં