ચકલી

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

ચકલા પક્ષીની માદા. (૨) (લા.) પાણીના નળનો કોક કે ચાવી. (૩) બારીબારણાં વાસવા માટેની ઠેંસી. (૪) રેંટિયાના ચક્કર તથા કરેડાની વચ્ચે રાખવામાં આવતો લાકડાનો કાણાવાળો નાનો ટુકડો. (૫) ઘઉં, જુવાર અને ચોખાને શેકી એના લોટનો બનાવેલો એક ખાદ્ય પદાર્થ

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects