વિ○
જુદી જુદી ભાતવાળું, ભાતીગર. (૨) રંગબેરંગી. (૩) આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું, નવાઈ ઉપજાવે તેવું. (૪) ન○ કલમ અથવા પીછીથી કોઈ પણ સપાટી ઉપર વિકસાવેલો ઘાટ, ચિતરામણ, છબી, પ્રતિકૃતિ, ‘ઇમેજ’ (મ○ન○), ‘પિક્ચર’. (૫) જેમાં શબ્દોના સ્વરૂપ, અક્ષરોના સ્વરૂપની કર્ણરમ્ય એવી આયોજના છે તેવું કાવ્ય. (કાવ્ય.) (૬) એ નામનો પુછાયેલા પ્રશ્નવાચક શબ્દોમાંથી જ શ્લેષથી ઉત્તર રજૂ થતો હોય તેવો એક અર્થાલંકાર. (કાવ્ય.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.