પું○
માથાના વાળમાં બાંધવામાં આવતું કિંમતી રત્ન (અત્યારે રિવાજ નથી.) (૨) મુગટમાં જડવામાં આવતું રત્ન. (૩) સ્ત્રીઓના માથાનું એક ઘરેણું. (૪) (લા.) સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ