સ્ત્રી○
માપ, જાત, પ્રકાર વગેરેની તપાસ કરી, ખેતરોની વાર્ષિક પેદાશ ઉપર લેવાના (સલ્તનત અને મુધલાઈમાં) કરની આકારણી, ‘લૅન્ડ રેવન્યૂ સેટલમેન્ટ’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.