ન○
જાળી જેવી કરોડિયાની લાળની રચના. (૨) કાંટાવાળા છોડવાઓનો એકબીજામાં ગૂંથાઈ ને થતો આકાર. (૩) રેસાઓનું જાળીદાર પડ. (૪) આંખના ડોળા ઉપર જામતું આછું પડ. (૫) મરણ નજીક આવતાં ગળામાં બાઝતું કફનું પડ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં