પું○
શહેર અથવા ગામના વિભાગોમાંનો પ્રત્યેક ભાગ, લત્તો, મહોલ્લો. (૨) રાજ્યનો અનેક ગામોના સમૂહનો કલેક્ટરની સત્તા નીચેનો પ્રત્યેક વિભાગ, ‘ડિસ્ટ્રિક્ટ’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ