જોડણી

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

જોડવા, સાંધવાનું કામ કે રીત, ‘જોઇનરી’ (ગ○વિ○), ‘એસેમ્બિલંગ’ (૨) લેખનમાં વ્યવસ્થિતિ જાળવવા હ્રસ્વદીર્ઘ સ્વરો તેમજ વિસંવાદી લાગતા વ્યંજનોને અમુક ચોક્કસ નિયમો દ્વારા એકધારા લખવાની વ્યવહારુ રીત, ‘સ્પેલિંગ.’ (એની પાછળના સિદ્ધાંતમાં ઉચ્ચરિત સ્વાભાવિક સ્વરૂપની નજીક જવાનો પ્રયત્ન હોય છે, છતાં જૂની રૂઢિ અને વ્યવહારને માન આપી એમાં કેટલીક કૃત્રિમતા પણ વહોરી લેવામાં આવી હોય છે. એમાં કારણ બધાં સ્વાભાવિક ઉચ્ચારણ વ્યક્ત કરવાને પ્રચલિત લિપિ સંકેતોનું અપૂરતાપણું ગણાયું છે.)

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

ડિસેમ્બર , 2022

બુધવાર

7

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects