અ○ક્રિ○
નીતરી નીચે સ્થિર થવું. (૨) ઠંડીની અસરથી જામવું, થીજવું. (૩) ધીરું પડવું, સબૂરી પકડવી. (૪) (લા.) ઓલવાઈ જવું, બુઝાઈ જવું. (૫) શાંતિ થવી, સંતોષ થવો. (૬) રાજી થવું, પ્રસન્ન થવું. (૭) ગરમી હઠી જવી. (૮) નક્કી થવું, નિશ્ચિત થવું, નિર્ણય થવો. (૯) ગણાવું, લેખાવું
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.