વિ○
નિર્ધન, ગરીબ. (૨) ખાલી, અંદર કશું ન હોય તેવું. (૩) નિરર્થક, કારણ વિનાનું. (૪) વાસેલું ન હોય તેવું. (૫) ન○ રૂ કાઢી લીધેલું કપાસનું કાલું, ઠાલિયું. (૬) દોરા વીંટવાના કામમાં આવતી ભૂંગળી
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.