પું○
પતરાંનો ઊભો દાબડો. (૨) ઘાસલેટથી બળતો વાટવાળો દીવડો. (૩) ઍલાર્મવાળું કે સાદું નાનું ઘડિયાળ, ‘ટાઇમપીસ.’ (૪) રેલગાડીના ઉતારુઓને માટેનો તેમ વળી માત્ર માલસામાન લઈ જવા લાવવા માટેનો મોટો છકડો, ‘વાન.’ (૫) હરાયાં ઢોરને રાખવાનો સરકારી વાડો. (૬) (લા.) ગોળ દડા જેવી અમદાવાદી પાઘડી. (૭) બેસ્વાદ શાક (વધુ પાણીવાળું)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.