न.
[ સં. ]
( યોગ ) પ્રાણવિનિમયનો પ્રયોગ જેની ઉપર અજમાવવામાં આવતો હોય તે માણસ; શરીરમાં રહેલી વિદ્યુતનો આંખ દ્વારા જેના ઉપર પ્રયોગ કરવામાં આવે તે વ્યક્તિ. પ્રયોગ દ્વારા તેની તંદ્રા, સુષુપ્તિ, ગાઢ સુષુપ્તિ, અનુવૃત્તિ, દિવ્યદૃષ્ટિ અને અંતર્દષ્ટિ એમ યથાનુક્રમે છ અવસ્થા થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.