વિ○
એના જેવું, એને મળતું. (૨) પ્રચલિત ભાષામાં અન્ય કોઈ પણ ભાષા કે ભાષાઓના શબ્દ અસલના ઉચ્ચારણ પ્રમાણે પ્રયોજવામાં આવે તેવો તે તે (શબ્દ); જેમકે ‘મતિ’ ‘ગતિ’ ‘ફકીર’ ‘હૉસ્પિટલ’ વગેરે ભિન્ન ભિન્ન ભાષાના. ‘ઘર’ જેવા અનેક પ્રાકૃત શબ્દો વપરાય છે તે પણ ‘તત્સમ’ જ છે
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.