સ્ત્રી○
કિંમતી જરઝવેરાત અને નાણાં રાખવાની લોખંડની પેટી કે કબાટ. (૨) સરકારી નાણાઅધિકારીના હવાલાનું કાર્યાલય. (૩) (લા.) સંધાસનો વિષ્ઠાના ડબલાવાળો ભાગ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં