न.
( વ્યાકરણ ) દૂરનો કે પાસેનો પદાર્થ દર્શાવવા માટે નામને બદલે વપરાતો શબ્દ. જેમકે, આ, એ, તે, પેલું, ઓલ્યું. દર્શક સર્વનામના બે ભાગ છે: (૧) પ્રત્યક્ષ પદાર્થવાચક. જેમકે, આ, એ, પેલું. (૨) પરોક્ષ પદાર્થવાચક. જેમકે, તે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.