स्त्री.
[ સં. દશમૂલિન્ ]
એક જાતનો છોડ. તે ચારેક ફૂટ ઊંચો વધે છે. તેનાં પાન ૬થી ૧૦ ઇંચ લાંબાં અને ૨થી ૪ ઇંચ પહોળાં થાય છે. તેની શાખા ચોધારી હોય છે. તેમાં આસમાની રંગનાં ફૂલની કલગી નીકળે છે. તેની શીંગ અરધો ઇંચ લાંબી થાય છે. આ છોડ ચોમાસામાં ઘણું કરી બાવળ નીચે ઊગી નીકળે છે. તેની નીચે ઝીણાં મૂળનો ઝૂમખો થાય છે, એટલેજ તેને દશમૂલી કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.