પું○
રાજસભાનો ખંડ, કચેરીનો ખંડ. (૨) મોટો વિશાળ ઓરડો. (૩) પ્રકરણ. (૪) ગઝલોનો સંગ્રહ. (૫) (મુસ્લિમ શાસનકાલમાં) મુખ્ય અમાત્ય, મુખ્ય પ્રધાન (વજીરથી ઊતરતી કક્ષાનો). (૬) પૂર્વજ, દીવાન હોવાને લીધે નાગર બ્રહ્મક્ષત્રિય વગેરે જ્ઞાતિઓમાં ઊતરી આવેલી અટક અને એનો પુરુષ. (સંજ્ઞા.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.