વિ○
દેશને લગતું, દેશનું, ‘ઇન્ડિજીનસ.’ (૨) સ્વદેશી, ‘નેટિવ.’ (૩) સંસ્કૃત ભાષામાં જેનું મૂળ નથી મળતું તેવુ, દેશ્ય, દેશજ (ભાષા શબ્દ વગેરે). (૪) પું○ ‘દેશ’ નામનો એક રાગ. (સંગીત.) (૫) સ્ત્રી○ શાસ્ત્રીય રીતે ન ગવાતાં સામાન્ય લોકવર્ગમાં ગવાય તેવા રાગ અને એવા રાગમાં ગવાતી તેમ રચાતી રચના. (સંગીત.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.