સ્ત્રી○
સૂરનો ગુંજારવ. (૨) દૂરના મધુર અવાજનું કાનમાં ઘૂમી રહેવું એ. (૩) ઇષ્ટદેવને લગતા એક શબ્દ કે વાક્યનું મોઢેથી આવર્તનમય રટણ. (૪) (લા.) એકાંગી કે એકતરફી માનસિક લાગણી, મનમાં એકતરફી જુસ્સાદાર તરંગ. (૫) વિ○ મનપસંદ. (૬) શ્રેષ્ઠ, ઉત્તમ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.