ન○
(લા.) સીધું સૂતર ચાલે એ માટેનો નિયમ, કામકાજ કરવાની નક્કી કરેલી રીત, બંધારણ, ‘ક્રાઇટેરિયા.’ (૨) શાળાનો વર્ગ, શ્રેણી, ‘સ્ટાન્ડર્ડ.’ (૩) માપ, ‘સ્કેઇલ.’ (૪) માપદંડ, ‘નોર્મ’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.