पुं.
જૂનાગઢમાં ઉપરકોટમાં આવેલ એ નામનો એક ઊંડો કૂવો. રા` નવઘણના નામ ઉપરથી તેનું નામ પાડવામાં આવેલ છે. તેમાં ઊતરવાનાં પગથિયાંની સગવડ છે. કૂવામાં ભોંયરા છે. તેની રચના જોવા પાત્ર છે. તેથી અડીકડી ને નવઘણ કૂવો, જે ન જુએ ને જીવતાં મૂઓ, એવી લોકોક્તિ ચાલી આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.