પું○
સોંપેલું કામકાજ. (૨) આજ્ઞા, હુકમ. (૩) સંતાન વગરની વિધવાથી દિયર કે પાસેના સગા સાથે શાસ્ત્રોક્ત રીતે સંતાન માટે કરવામાં આવતો હતો તે યૌન સંબંધ. (ધર્મ.) (આર્યોમાં પ્રાચીન કાલમાં આ રિવાજ હતો.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ