પું○
અટકાયત, રોકાણ, અવરોધ, ‘ઇન્હિબિશન’. (૨) ચિત્તવૃત્તિઓનો નિગ્રહ, મનના વલણ ઉપરનો કાબૂ. (૩) ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવી એ. (પુષ્ટિ.) (૪) સંતતિનિયમન માટે વપરાતું કૃત્રિમ તે તે સાધન
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.