વિ○
રાત્રિમાં ફરનારું, રાત્રિચર. (૨) પું○ રાક્ષસ. (૩) ચોર. (૪) પું○, ન○ ભૂત , પિશાચ વગેરે મનાતી અવગતિયા યોનિ. (૫) ન○ ઘુવડ. (૬) વાગોળ. (૭) ચામાચીડિયું, છીપું, છાપું
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.