પું○
વૈદિક કાલનો સોનાનો સરખા માપનો ટુકડો (સમય જતાં જે સિક્કો બન્યો). (સંજ્ઞા.) (૨) મધ્યકાલમાં ૧૬ રૂપિયાની કિંમતનો સોનાનો સિક્કો. (૩) એક વજન (જૂના સમયનું આશરે ૧૬ માસાનું)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં