ન○, બ○વ○
ઝાડનાં છાલ, પાંદડાં, ફળ, ફૂલ અને મૂળ એ પાંચ અંગ. (૨) ન○, એ○ વ○ તિથિ , વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગ બતાવવામાં આવ્યાં હોય તેવું ઓળિયું કે પુસ્તિકા, ટીપણું, ‘આલ્મનાક’, ‘કૅલેન્ડર’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.