વિ○
ચાર વત્તા એક મળી થતી સંખ્યા, પાંચ. (૨) (લા.) ન○ કોઈ વાત કે મુકદ્દમાનો નિવેડો લાવવા બેસતી પાંચ માણસોની કે એનાથી વધારે યા ઓછા માણસોની મંડળી (એ એક માણસ પણ હોઈ શકે), ‘ટ્રિબ્યુનલ’. (૩) લવાદ, ‘આર્બિટ્રેટર’. (૪) નિર્ણાયક મધ્યસ્થ, ‘અમ્પાયર’ , ‘રેફરી’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.