વિ○
નજરની બહારનું, જ્યાં નજર ન પહોંચે તેવું, અપ્રત્યક્ષ, ગેરહાજરીમાંનું, પૂંઠ પાછળનું, ‘ઇન્ડિરેક્ટ’. (૨) ન સંભળાય તે રીતે પછવાડેનું. (૩) મધ્યસ્થ, ‘મેડિએઇટ’ (મ○ન○) (૪) પરલક્ષી, ‘ઓબ્જેક્ટિવ’ (આ○બા○). (૫) અંતિમ કે ગુહ્ય, ‘અલ્ટીરિયર’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.