સ્ત્રી○
ગમવું એ, ગમો, રુચિ, ‘પ્રેફરન્સ’. (૨) વરણી, ચૂંટી કાઢવું એ, ચૂંટણી, ‘સિલેક્શન’, ‘નોમિનેશન’. (૩) વિકલ્પ, ‘ઑપ્શન’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.