રૂ.પ્ર.
દુશ્મનના પાગિયા, શત્રુના ગુપ્તચર. ‘ફિફ્થ કૉલમ’, ‘ફિફ્થ કૉલમિસ્ટ’ (ન○મા○). (૨) દેશદ્રોહી. (આ માટે ‘પાંચમી કતારિયું’ પણ રૂઢ છે.).
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.