વિ○
પાકી ગયેલું, પક્વ, પરિપક્વ. (૨) પુખ્ત ઉંમરનું. (૩) મિષ્ટાન્ન પણ થઈ શકે તેવી પૂરી સામગ્રીવાળું (સીધું). (૪) ઘીથી તૈયાર કરેલું ખાવાનું. (૫) (લા.) કાયમી પ્રકારના બાંધકામવાળું. (૬) સારું જ્ઞાન ધારણ કરવામાં આવ્યું હોય તેવું. (૭) યાદદાસ્તમાંથી ખસે નહિ તેવું તૈયાર કરેલું. (૮) દૃઢ, અડગ, મક્કમ, ‘સબ્સૅન્ટિવ’. (૯) કોઈથી છેતરાય નહિ તેવું. (૧૦) બેવડા વજનના તોલનું (બંગાળી તોલ, આજે હવે એ રહ્યો નથી, દશાંશ તોલ આવવાથી)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ