પું○
માણસને પ્રાપ્ત કરવાનો તે તે હેતુ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. (૨) ઉદ્યોગ, ઉદ્યમ, પુરુષકાર, પુરુષપ્રયત્ન. (૩) શક્તિ, સામર્થ્ય, બળ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ