સ્ત્રી○
ચીજવસ્તુ, કપડાં વગેરે રાખવાનો ઢાંકણવાળો ધાતુ, લાકડું, પ્લાસ્ટિક વગેરેનો ઘાટ, મંજૂષા, ‘બોક્સ.’ (૨) ‘હાર્મોનિયમ.’ (૩) ફટાકડાની લૂમોનો બીડો. (૪) દિવાસળીનું ખોખું. (૫) ચૂનો, કાંકરી, માટી વગેરે માપવાનું વીસ ઘનફૂટનું માપિયું. (૬) હાથે પહેરવાનું પુરુષનું એક ઘરેણું. (૭) છાતી ઢંકાય તેવો કબજો, અંદરનું જાકીટ. (૮) પક્ષીને ઊડતાં શીખવાની દોરી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.