પું○
લીલા રંગનું એક રમણીય પક્ષી, શુક, સૂડો, તોતો. (૨) લીલા રંગનું એક જાતનું તીડના જેવું પતંગિયું. (૩) આકડાનું એ આકારનું ફળ. (૪) ખોગીરની આગળનું અર્ધચંદ્રકાર સાધન (ઘોડાની પીઠ ઉપરનું). (૫) જુવારનું ડૂંડું નીકળતી વખતનો મથાળાનો પોચો ભાગ. (૬) (લા.) પુરુષની તેમ સ્ત્રીની જનનેંદ્રિય
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં