ન○
ચિહ્ન, નિશાન, ‘સિમ્બોલ,’ ‘અમ્બ્લેમ.’ (૨) નમૂનો, આદર્શ, ‘મોડેલ.’ (અ○રા○) (૩) મૂર્તિ, પ્રતિમા. ‘ઇમેઇજ.’ (વિ○ર○) (૪) પ્રતિરૂપ, પ્રતિબિંબ. (૫) ખાતરીચિહ્ન, ‘ટૉકન’
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.