પું○
સૃષ્ટિના રૂપનો વિસ્તાર, સમગ્ર જગત. (વેદાંત.) (૨) માયાનો વિસ્તાર, સંસાર. (વેદાંત.) (૩) સાંસારિક વ્યહારની ખટપટ. (૪) (લા.) કાવાદાવા, છળકપટ, કાવતરાબાજી, ચાલબાજી. (૫) આડંબર, ડોળ. (૬) ઢોંગ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.