પું○
પ્રસન્નતા, રાજીપો, ખુશી. (૨) નિર્મળતા. (૩) કૃપા, અનુગ્રહ, મહેરબાની. (૪) દેવ, દેવીઓ કે ભગવાનને નૈવેદ્ય ધરાયા પછીની એ પ્રસાદી વસ્તુ. (૫) કાવ્યના ત્રણ ગુણોમાંનો સરળતાથી અર્થ સમઝાઈ જાય એ પ્રકારનો ગુણ. (કાવ્ય.) (૬) સંગીતનો એક અલંકાર. (સંગીત.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.