સ્ત્રી○
વિષય કે ગ્રંથનો પરિચય આપવાની ક્રિયા, વિસ્તૃત ભૂમિકા. (‘ઉપોદ્દઘાત’માં ગ્રંથના ઊંડાણમાં જવાનું હોય છે, ‘પ્રસ્તાવના’ સામાન્ય પરિચય ઉપરાંત લગતી વાત કરે છે.) ‘પ્રીફેઇસ.’ (૨) નાટ્યરચનામાં સૂત્રવાર નાટ્યકૃતિની માંડણી કરે છે તે પ્રસ્તાવ, ‘પ્રોલૉગ’ (નાટ્ય.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.