ન○
યાત્રા કે મુસાફરીએ નીકળવું એ. (૨) કૂચ કરવી એ. (૩) પ્રવાસનું મુહૂર્ત સાચવવા પડોશીને ત્યાં એકાદ લૂગડું મૂકવા જવું એ, પસ્તાનું. (૪) એ નામનું એક ગેય ઉપરૂપક. (નાટ્ય.) (૫) વૈદિક ધર્મના પાયારૂપ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર વગેરે પ્રકારના શાસ્ત્રગ્રંથ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.